STORYMIRROR

SANJAY VAGHELA

Drama Thriller

3  

SANJAY VAGHELA

Drama Thriller

રીત

રીત

1 min
242

બધે તો ન ચાલે,

શું વારા જ હાલે ?


ઘડી કેમ રે'શે,

વિના આજ રાહે ?


ફળોની અદાવત,

શું મોસમ ન લાવે ?


ધરી પર પડી છે,

ધરા કેમ બેસે ?


અકડ તો નથી હો,

ખુદા કાં જ વેડે ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama