Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SANJAY VAGHELA

Tragedy

3  

SANJAY VAGHELA

Tragedy

ખુલ્લી બજારે

ખુલ્લી બજારે

1 min
188

સરળમાં સરળ જે, અવગણી ન દેશો,

વખતને બજારે ગણગણી ન દેશો,

નથી આજ હૈયે લગાવ્યો જ ફોટો,

ધરી કાચ આગળ ધણધણી ન દેશો,

સગડ આમ એના બતાવી બધાને,

હથેળી ધરીને રણઝણી ન દેશો,

મનાવી દઈશું શબદ ને લડાવી,

કલમ હાથ જાલી ખણખણી ન દેશો,

સતાવે બધાને અહીં આજ હરપળ,

ફરી રાજ થોડું હણહણી ન દેશો.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy