Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SANJAY VAGHELA

Others

3  

SANJAY VAGHELA

Others

રીમઝીમ

રીમઝીમ

1 min
163


આમ તો આવ્યા'તા ભરીને જળ,

તોય વાદળ નો'તા વરસતા ધર,


વિનંતીઓથી જીભ થાકી છે,

રાહ જોવાને ક્યાં અહીં છે પળ,


ઘાવ આપેલો છે હૃદય ને કાં ?

ને મલમ લાવીને જખમ તો ભર,


વાર છે આજે આમ તો થોડી,

ખોઈ દેશો ના આ વચનની પળ,


ઊભરો આવે ને છલકવું નહીં,

આવ સાગરમાં આજ ખેતી કર.


Rate this content
Log in