STORYMIRROR

Tejas Vasani Jamnagar

Romance Tragedy

3  

Tejas Vasani Jamnagar

Romance Tragedy

યાદ આવી

યાદ આવી

1 min
158

આવતી જાયને,

તકલીફ આપતી જાય,


યાદ આવીને,

અહેસાસ આપતી જાય,


ભૂલવાં માંગુંને,

એ' સતાવતી જાય,


આ 'યાદ' તો જોને,

આવી તડપાવતી જાય,


ફરિયાદ કરવી તો કોને,

દિલમાં સમાવતી જાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance