મીઠી ખટપટ
મીઠી ખટપટ
મીઠી ખટપટ કભી પ્યાર,
તારી સાથે સુખી સંસાર,
લડી લઉં કરી લઉં તકરાર,
તારી હસી આગળ જતાઉં પ્યાર,
લડી ઝગડીને પાછાં થઈએ એક,
તારા વગર ચાલે ન મિનિટ એક,
તારા વગર ન ચાલે લગાર,
લડી ઝગડીને પણ કરું તને પ્યાર,
તારી ખટપટમાં પણ છે મીઠો અહેસાસ,
કદી કરે ગુસ્સો, કદી કરે પ્રેમ અપાર.

