રાખડી
રાખડી

1 min

183
ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક છે રાખડી,
બહેનના પ્રેમથી સિંચાય છે રાખડી,
બહેનની કેટલી દુઆ છે રાખડી,
બહેને આપેલો નિઃસ્વાર્થ પ્રેમ છે રાખડી,
બહેને યાચેલી રક્ષા છે રાખડી,
બહેને ઈચ્છેલી શુભકામના છે રાખડી,
રેશમનો તાંતણો નહીં અતૂટ બંધન છે રાખડી,
ભાઈ માટે પ્રેમનો ઉપહાર છે રાખડી.