આજ છે રવિવાર
આજ છે રવિવાર

1 min

211
કરી લો આજ મોજ,
કારણ આજ છે રવિવાર,
મળી લો મિત્રોને આજ,
કારણ આજ છે રવિવાર,
ઉતારો અઠવાડિયાનો થાક,
કારણ આજ છે રવિવાર,
મળી લો સંબંધીઓને આજ,
કારણ આજ છે રવિવાર,
મારી આવો કોઈક જગ્યાએ લટાર,
કારણ આજ છે રવિવાર,
કરી લો પરિવાર સાથે મોજ
કારણ આજ છે રવિવાર,
કરી એવું કામ બનાવો યાદગાર,
કારણ આજ છે રવિવાર.