STORYMIRROR

BINAL PATEL

Inspirational

3  

BINAL PATEL

Inspirational

જીવનરંગ

જીવનરંગ

1 min
211

એક-એક અક્ષર ને શબ્દોની માળામાં પરોવીને શણગાર્યા છે,

દરેક અંગત સંબંધોને પ્રેમની ડોરમાં સહેલાવીને સજાવ્યાં છે,


સમય સાથે બદલાતાં પવનને જાણે મેઘધનુષ્યથી રંગ્યા છે,

મનમાં ઊઠતાં અનેક ભાવોને એક માનવીએ હૃદયમાં છૂપાવ્યાં છે,


પરિવારમાં પ્રેમ અને સ્નેહની હેલી રેલાય એવાં પ્રયત્ન અચૂક કર્યા છે,

'હોળી'નો તહેવાર સર્વેના જીવને આનંદથી ભરી દે, આવા અભિનંદન પાઠવ્યાં છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational