BINAL PATEL

Inspirational

3  

BINAL PATEL

Inspirational

નવરાત્રી

નવરાત્રી

1 min
138


‘મા’નાં ચરણે સાષ્ટાંગ કરી, 

સંપૂર્ણ સમર્પણ સંગ વિનવી, 

સહુ પ્રેમથી બોલે ‘જય અંબે.’


દયાળી માતા,

નવરાત્રી નવલી,

નોમ દિવસ.

 

આરાધના ‘મા’,

સૂણે અચૂક દેવી,

ભક્ત રીઝવે.


હોમ-હવન,

પૂજા-અર્ચના-પાઠ,

આરતી-થાળ.


ગરબી શોભે,

આનંદે સહુ ઘૂમે,

શરણે રહી.


આદિ-શક્તિ છે,

અંબા જગ-જનની,

આશિષ સદા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational