STORYMIRROR

Thakkar Hemakshi

Inspirational

3  

Thakkar Hemakshi

Inspirational

સ્ત્રી-શક્તિ-સાચી હકીકત

સ્ત્રી-શક્તિ-સાચી હકીકત

1 min
732

જ્યાં સ્ત્રી હોય ત્યાં શક્તિ આવીજ જાય,

સ્ત્રી કોમળ ભલે હોય દૂરબળ તો નથી જ,

એજ સાચી હકીકત.


જ્યાં સ્ત્રી ત્યાં અશક્ય પણ શક્ય થઇ જાય,

સ્ત્રી સક્ષમ હોય ને ધારે તે બધું કરવાની ક્ષમતા ધરાવે,

એજ સાચી હકીકત.


જ્યાં સ્ત્રી ત્યાં પ્રેરણા ઉત્પન્ન થાય,

સ્ત્રી શક્તિશાળી જ હોય ડરપોક નથી,

એજ સાચી હકીકત.


સ્ત્રી મજબૂત હોય જ તે દરેક પરિસ્થિતિનો,

દ્રઢતાથી સામનો કરી બતાવે.

એજ સાચી હકીકત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational