STORYMIRROR

Nisha Shah

Inspirational

4  

Nisha Shah

Inspirational

સાથ ના છોડીયે

સાથ ના છોડીયે

1 min
176

આવો આવો સૌ સાથ ના છોડીયે

એકબીજાને વળગીને જ રહીએ,


ગમે તેટલી મુસીબતો આવે, ને

ગમે તેટલા તોફાન આવે કે પછી,


ગમે તેવા કોરોના આવે, ભલે ને

આવે, સાથ ના છૂટે કદી આપણો !


છૂટા છૂટા તો કમજોર થઈ જાશું

જેમ એક લાકડી તૂટી જાય જલદી,

લાકડાનો ભારો ન તૂટી શકે કદી !


આપણને એકબીજાનો જો સાથ હોય

હિંમત ન હારીયે, દુ;ખ ન આવે કદી !


સાથે બોલીએ સાથે ચાલીએ સાથે

ગાઈએ સાથે હસીએ, સાથ ના છૂટે !

સંગમાં રાજી રાજી સૌ સંગમાં રાજી રાજી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational