ડોલરની ઢગલી
ડોલરની ઢગલી
1 min
213
આ હું શું જોઉં છું
એક નાની શી ઢગલી
ચાલીસ વર્ષપહેલાની ?
હા રે એજ
લઈને એ ગયો હતો પરદેસ
ગયો હતો ડોલરિયા દેશ
જોતજોતામાં વીતી ગયા વર્ષો
જુઓ તો ખરા આજે
લઈને હું આવ્યો હતો
નાની શી ટ્રોલી બેગ
એક મામુલી ટી શર્ટ ને પેન્ટમાં
જુઓ હું ઉભો છું ક્યાં ?
મોટા ઢગલાની ટોચ પર
સુટબુટમાં ને લઈને બ્રીફકેસ
ડોલરની ઢગલી માંથી ઢગલો
