સુપરહીરો
સુપરહીરો


સુપરહીરો માચો સુપરહીરો !
યાદ કરો એ હરક્યુલીસ !
હોલીવુડનો માચો કિંગ !
યાદ કરો એ દારાસીંગને,
કુસ્તીવર્લ્ડનો અજય ખેલાડી !
ભૂલો છો કેમ દબંગનો હીરો,
બોલીવુડનો માચો સુપરમેન !
સિક્સપેક ને એઈટપેક જુઓ
મસલ્સ આ સુપરહીરોનાં !
ક્યાંનો હશે આ અજનબી ?
હશે શું કોઈ પ્લેનેટનો આ ?
જોયો છે આજે પહેલી જ વાર,
આવ્યો તો છે સ્ટોરીમિરરમાંથી જ !
પણ છે કરોડોમાં એક આ સુપરહીરો !