Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Nisha Shah

Inspirational


4  

Nisha Shah

Inspirational


એવી દિવાળી

એવી દિવાળી

1 min 216 1 min 216

હે જગતનાં તાત !

હવે તો એવી દિવાળી મોકલો

કે નાચે સમસ્ત વિશ્વનાં બાળ !

ઘેર ઘેર દીવા ટમટમ થાય ને,

થાય આનંદ ને ખુશી અપાર !


આંગણિયે રંગોળી શોભાય,

ટોડલિયે ફૂલતોરણ બંધાય,

ગલીએ ગલીએ ફટાકડા ગાજે,

ને અંધારી રાતે કેન્ડલ ઝગમગે !


નવા પોષાકે કરીએ સાલમુબારક,

મંદિરોમાં ધરીએ મીઠાઈનાં થાળ !

મહેલ ઝૂંપડીનાં ભેદ મટે, કોરોનાનો

ભય મટે, ઊચનીચનાં ભેદ મટે !

એક નવી દિવાળી ભારતદેશ મનાવે !


Rate this content
Log in

More gujarati poem from Nisha Shah

Similar gujarati poem from Inspirational