STORYMIRROR

Thakkar Hemakshi

Inspirational

3  

Thakkar Hemakshi

Inspirational

વિશ્વ માતૃભાષા દિવસ

વિશ્વ માતૃભાષા દિવસ

1 min
51

ભાષા મારી ગુજરાતી,                      

એનો વૈભવ કઈ અલગ જ છે,            

      

તે ભાષા નહીં ભાવનાઓ અભિવ્યક્ત કરાવે છે,   

એની મીઠાશ તો જુઓ,                 

   

તેમાં જ્ઞાન અને મધુરતા છલકે છે,              

વ્હાલી લાગે છે મારી ભાષા ગુજરાતી,            

તે લેખકનું અભિમાન અને ગૌરવ છે,                                                      


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational