STORYMIRROR

Shrddha Katariya

Inspirational

4  

Shrddha Katariya

Inspirational

મિત્રતા

મિત્રતા

1 min
98

પ્રેમની કૂંપળ છે તારી દોસ્તી..

ફૂટીને ફૂલોથી જીવનને મ્હેકાવે છે.


આ નવી છે કોઈ રીત તારી ઇશ્વર ? કે

તું દોસ્ત બનીને જીવન ને ધબકાવે છે.


આ તારી દોસ્તી જ છે,

જે મને હરદમ નવા અંદાજે જીવાડે છે. 


તારા સાથ નો અહેસાસ,

મને આનંદ સ્વર્ગ નો પમાડે છે.


તારી સાથે હું આ દુનિયાની અમીર છું,

ખાલી ખિસ્સે પણ તું મોજ કરાવે છે.


નથી જોઈતા દુનિયા નાં કોઈ સુખ મારે,

સુખની લાગણી તો તું રોજ વરસાવે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational