STORYMIRROR

Shrddha Katariya

Drama Tragedy

3  

Shrddha Katariya

Drama Tragedy

ખુદા સાથેની રાત

ખુદા સાથેની રાત

1 min
197

કાફિયા મતલામાં ફરું છું રોજે...

આ ગઝલ રચાતી નથી,


વ્યર્થ હું ત્યાં દોડી જાઉં છું...

જ્યાં સંભાળ મારી થાતી નથી,


આ શરમ મૂકી દે હવે તું મન

આમ પણ મારી સવાર થાતી નથી,


તને મળું કે ના મળું વાત તો એક જ છે...

તારા સિવાય ખુદા બીજે ક્યાંય મુલાકાત થાતી નથી,


તું મને જીવાડે કે ડૂબાડે.. કે પછી તારે..

તારા દર સિવાય મારી પગદંડી બીજે જાતી નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama