વિશ્વ માતૃભાષા દિવસ
વિશ્વ માતૃભાષા દિવસ
મારી માતૃભાષા ગુજરાતી,
મીઠા મધ જેવી મારી માતૃભાષા,
તેમા જ્ઞાન અને મધુરતા છલકાય,
એમાં સંસ્કારના બીજનું સિંચન થાય.
તેમાં નવું નવું લખવાની જિજ્ઞાસા જાગે,
ઊંડાણમાં શીખવાની આતુરતા થાય.
મને મારી માતૃભાષા પ્રત્યે સન્માન
અને પ્રેમની લાગણી અનુભૂતિ થાય.