STORYMIRROR

Thakkar Hemakshi

Inspirational

3  

Thakkar Hemakshi

Inspirational

લીલો રંગ (પાંચમું સ્વરૂપ સ્કન્દ માતાજી)

લીલો રંગ (પાંચમું સ્વરૂપ સ્કન્દ માતાજી)

1 min
138

લીલો રંગ સામાન્ય અને ખુશાલ કહેવાય,

તે આરોગ્ય અને પ્રકૃતિના રંગ તરીકે માનવામાં આવે,


નવી શરૂઆતો રંગ અને વૃદ્ધિ તરીકે જાણીતું

તે ઘાસનું શ્રષ્ઠ મહત્વ ધરાવે છે,


લીલી ચા આરોગ્યદાયક ગણાય

સ્કન્દ માતાજીનો સ્વરૂપ ખૂબ પ્રેમાળ, ખૂબ સુંદર અને મનમોહક છે,


તે પ્રેમ અને વાત્સલ્યનું પ્રતિક છે

આ રૂપમાં તેમણે કુમાર કાર્તિકેયને જન્મ આપ્યો,

તેથી તે સ્કંદમાતા કહેવાયા,


તેમની અર્ચના કરવાથી સંતાન અને જ્ઞાન પ્રાપ્ત થાય.  

મંત્ર: હીં કલીં સ્વમિંન્યેૈ નમ: 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational