STORYMIRROR

Thakkar Hemakshi

Others

3  

Thakkar Hemakshi

Others

ગુલાબી રંગ નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રી માતાજી

ગુલાબી રંગ નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રી માતાજી

1 min
168

ગુલાબી રંગ સાર્વત્રિક પ્રેમ તરીકે માનવામાં આવે, 

પ્રિય રંગ કહેવાય,                        

ફૂલોનાે શણગાર કરવામા આવે,                

તેથી ખૂબ સુંદર દેખાય.        

         

સિદ્ધિદાત્રી માતાજી અષ્ટ સિદ્ધિની દાત્રી તરીકેપ્રસિદ્ધ,    

તેમનું રૂપ દિવ્ય અને શક્તિશાળી ગણાય,      

તે સિદ્ધિઓની દાત્રી તરીકે પ્રખ્યાત,               

તે દેવી સરસ્વતીનું રૂપ પણ કહેવાય.    

           

તે જ્ઞાનની દેવી તરીકે પ્રખ્યાત,                   

જે ભક્તો તેમની આરાધના સાચા મનથી કરે,         

તેમને સિદ્ધિઓની પ્રાપ્તિ થાય.


સત્કર્મ કરવાથી ઉર્જા આવે તેનાથી તમારી વૃદ્ધિ થાય.                 

આ દિવસને નવમી કહેવામાં આવે                

મંત્ર: હીં કલીં એ સિદ્ધયે નમ બોલાય.


સામગ્રીને રેટ આપો
લોગિન