STORYMIRROR

Thakkar Hemakshi

Inspirational

2  

Thakkar Hemakshi

Inspirational

વિશ્વ કવિતા દિવસ

વિશ્વ કવિતા દિવસ

1 min
16

કવિતા એ છે

જ્યાં વિચારોનો સ્તંભ, 

સર્જાત્મકતાની ઝાંખી 

મનનો ભાવ અને ભાષાનો ઐશ્વર્ય હોય,

 કલ્પના અને શબ્દની સુગંધનો સમન્વય 

કવિની ભાવનાકમતા અને દ્રષ્ટિકોણ દેખાય

જીવનનો શ્વાસ અને મધુરતાનો અહેસાસ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational