STORYMIRROR

Thakkar Hemakshi

Children

2  

Thakkar Hemakshi

Children

પીળો રંગ ( ચોથું સ્વરૂપ કુષ્માંડા માતાજી )

પીળો રંગ ( ચોથું સ્વરૂપ કુષ્માંડા માતાજી )

1 min
60

પીળો રંગ (ચોથું સ્વરૂપ કુષ્માંડા માતાજી)

પીળો રંગ ઉલ્લાસ, પ્રસન્નતા અને મિત્રતાનો પ્રતીક માનવામાં ગણાય,

તે સૂર્યમુખીનો રંગ છે,

આ રંગ સૂર્ય સાથે સંકળાયેલો હોય,

તેનાથી તાજી ઊર્જા ઉત્પન્ન થાય,

ખાંડવી ગુજરાતીઓનો પ્રખ્યાત અને મનપસંદ નાસ્તો ગણાય,

લીંબુ આરોગ્ય માટે લાભદાયક છે.            

કુષ્માંડા માતાજીનું સ્વરૂપ શાંત, સૌમ્ય અને મોહક ગણાય,

અષ્ટભુજા તરીકે પણ ઓળખાય છે તેમની ભક્તિથી આરોગ્યમાં વૃદ્ધિ થાય,

તે સૃષ્ટિના આદિ-સ્વરૂપા, આદિશક્તિ માનવામાં આવે.

મંત્ર: એ હી દૈવ્ય નમ:


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children