STORYMIRROR

Vrajlal Sapovadia

Children Stories

4  

Vrajlal Sapovadia

Children Stories

હંસ

હંસ

1 min
204

સફેદ હંસ 

પક્ષી ચારિત્ર્યશીલ 

ઉડે ઝુંડમાં 


તરે પાણીમાં 

બદલે ઘર ઋતુ 

માળો પ્રમાણે 


માળા રક્ષક 

ભગાવે દુશ્મનને 

જોઈ આવતો 


શ્વેત મરાલ

વાંકડી લાંબી ડોક 

લાંબેરા પગ


ચાંચમાં દાંત 

રાજહંસ વાહન 

સરસ્વતીનું 


ઉડતું પક્ષી

સુંદર હંસરાજ 

સૌથી વિશાળ 


ઉભય જીવી 

જીવ ચારિત્ર્યવાન 

ધોળો હંસલો


Rate this content
Log in