STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational

4  

Prahladbhai Prajapati

Inspirational

વ્યવહારુ સકારાત્મક આચરણે

વ્યવહારુ સકારાત્મક આચરણે

1 min
23

શક્તિ સમન્વય શક્તિ ન્યાય,

શક્તિ ઈગો અહમ વારદાત,

શક્તિમાન મર્યાદા શક્તિ,

શૌર્ય શક્તિ ઇતિયાસ અમાનત.


શક્તિ એક પાવર સભ્ય,

રાજવીએ ઇતિયાસ અમર જમાનત,

રાક્ષસી રાગે પાવર વિનાશકારી,

વિઘટિત વિધ્વંશીની જાત.


દેવ દાનવી કૃત્ય શક્તિમાં,

સંક્રમણ ધૈર્યને પોઝિટિવએ માત,

અ પ્રાકૃતિક કર્મને સહન કરે,

સૌહાર્દ પણે એજ લખે ઈતિહાસ.


વિજયની વ્યવસ્થા ધનની ઉપયોગીતા,

શક્તિની સકારાત્મક,

વ્યવહારુ આચરણ શર કરે,

ભલેને ભયંકર સંકટો હોય અનેક.


પ્રાકૃતિક કે માનવીય આપદા,

કે હોય ધાર્મિક ઈગો અહંકાર,

આપદા જન્મે લૈ નિરાકરણના,

નામ કંસ્ટ્રક્ટિવ થિકૅ પડે પાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational