STORYMIRROR

Kalpesh Shah

Inspirational Others

4  

Kalpesh Shah

Inspirational Others

શિક્ષણ

શિક્ષણ

1 min
104

દેશમાં ન કોઈ અભણ જોઈએ,

હર કોઈએ લેવું પ્રણ જોઈએ,


શિક્ષા પર અધિકાર છે સૌ કોઈનો,

દરેકના જીવનમાં એ ક્ષણ જોઈએ,


જે જાળવી શકે માન મર્યાદા ગુરૂઓની,

વિદ્યાર્થીઓનું આજ્ઞાંકિત ધણ જોઈએ,


જ્ઞાન, વિવેક, ચેતના, પ્રજ્ઞા ચોતરફ ફેલાવે,

એવા કુશળ શિક્ષકગણ જોઈએ,


નાત જાતના ભેદભાવ વગર સૌ ભણે,

માણસ બને માણસ એવું શિક્ષણ જોઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational