દ્રષ્ટિકોણ
દ્રષ્ટિકોણ

1 min

82
ના જાણે કોણ કોણ છે,
જેવો જેનો દૃષ્ટિકોણ છે,
પાછા ત્યાંજ આવીને ઊભા,
આ સંબંધો તો ત્રિકોણ છે,
પંખીની આંખ કોઈને દેખાતી નથી,
ને ગલી ગલી એ આચાર્ય દ્રોણ છે,
યાદો એની ક્યાંય ઉડીને જતી નથી,
દિશાઓએ જો રચેલો ચોકોણ છે..