કોરોના
કોરોના
1 min
27
રસ્તો સાચો દોરોના
માંસ મટન બધું છોડોના,
મારણ કોઈ શોધોના
બણગાં ખોટા ઠોકોના,
ઘરે સૌ પોત પોતાના રહોના,
મળશે આવો ફરી મોકોના,
કરીને ઉલ્લંઘન લોકડાઉનનું
આપશો માનવજતને ધોકોના,
જીવલેણ છે રોગ આ કોરોના
સોશિઅલ ડિસ્ટન્સથી એને રોકોના.