STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

નીકળી છું

નીકળી છું

1 min
209

તૂટેલા આ મનદર્પણના ટુકડાઓમાં,

મારા અસ્તિત્વને શોધવા હું નીકળી છું,


ખોવાઈ હતી દુનિયાની ભીડમાં ક્યાંક,

મારી જાતને શોધવા હું નીકળી છું,


મારામાં રહેલા હુંને ઓગાળી,

ઈશ્વરને મળવા હું નીકળી છું,


સપનાઓ થશે જ સાકાર મારા,

એવો આત્મવિશ્વાસ લઈને હું નીકળી છું,


મળશે જ મંઝિલ મારી મને,

શ્રદ્ધાનો અખંડ દીપ લઈને હું નીકળી છું,


ઉતરી જશે જ આ મારી જીવન નૈયા પાર

હકીકતના દરિયા આશાઓના વહાણ લઈ ને નીકળી છું


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational