STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

4  

Vishvesh Jhala (ઉમંગ)

Inspirational

પરિવાર

પરિવાર

1 min
236

લાગે છે થોડો જીવવા જેવો આ સંસાર,

મને મળ્યો છે જુઓ પ્યારો એક પરિવાર,


દુઃખો ભલે ને આવી જાય હજારો હવે,

ખાતરી છે એ જરૂર કરશે એનો ઉપચાર,


ઢાલ બની પડખે ઉભશે હંમેશા એ મારી,

ઈશ્વરે મોકલ્યો છે કુટુંબ નામે તારણહાર,


જીવન કાજે જરૂરી એવું સઘળું આપશે,

લૂંટાઈ જશે પરંતુ નહીં કરે એ કોઈ વાર,


પીયર ખૂબ વ્હાલું હશે, મોસાળ દિલદાર,

કરું પ્રાર્થના કે મળે આ પરિવાર, ફરીવાર !


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

Similar gujarati poem from Inspirational