STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational

પુરુષ

પુરુષ

1 min
241

લખ્યું અગણિત સ્ત્રી, દિકરી વહુ માટે,

પુરૂુષ કદી લાગણી ત્રાજવે તોલાણો નથી,

પુરૂષ પ્રસંગે શણગારાયો પણ નથી,

પુરૂષ હોવું શહેલું નથી એ દોસ્ત !


ફરજના ભાર તળે કદી પોખાયો નથી,

અગણિત તૃષ્ણા સૌવ કોયની,

લાગણી દ્રષ્ટિ એ ક્યારેય જોખાણો નથી,

પુરૂષ હોવું શહેલું નથી એ દોસ્ત !


પુરૂષ ક્યારેય પરખાણો નથી,

માંગણી, જરૂરિયાત તોજ સન્માન લાગણી,

ગુચવાતો ચૂથાતો પુરૂષ નિસ્વાર્થ કદી પુછાણો નથી,

પુરૂષ હોવું શહેલું નથી એ દોસ્ત !


પુરૂષ ક્યારેય પોતાની જાત માટે જીવાયો નથી,

અગણિત તહેવાર વહેવાર જગતના,

પુરૂષ અમથો ક્યારેય ઉજવાયો નથી,

પુરૂષ હોવું શહેલું નથી એ દોસ્ત !


મમતા, કરુણા ભાવ સધળા આમજ,

પુરૂષ કદી સહજ પુછાણો નથી,

પુરૂષ ક્યાં પોરુસત્વમાં જીવવા દેવાયો નથી,

પુરૂષ હોવું શહેલું નથી એ દોસ્ત !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational