STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ગ્રહો બિચારા શું કરે

ગ્રહો બિચારા શું કરે

1 min
200

તારું જ કર્મ તને નડે,

એમાં ગ્રહો બિચારા શું કરે !


અભદ્ર ભાષાનો ઉપયોગ કરી,

દોસ્ત ને પણ દુશ્મન બનાવે,


સારા સંબંધોનો આવે અંત,

એમાં ગ્રહો બિચારા શું કરે !


આવક કરતાં ખર્ચ વધારે,

દેવાળું ફૂંકવાનો વારો આવે,


તારા જ કર્મો તને નડે,

એમાં ગ્રહો બિચારા શું કરે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational