STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

અહમ નડે છે

અહમ નડે છે

1 min
163

માનવીને ક્યાં કોઈ ગ્રહ નડે છે

એને એનો દુરાગ્રહ નડે છે

એને એનો હઠાગ્રહ નડે છે

એને એનો પૂર્વાગ્રહ નડે છે


વાપરે જો સમજણથી ભાષા,

તો વિવાદનો આવે અંત

આગ્રહ રાખે સમાધાનનો

તો યુધ્ધનો આવે અંત

બસ માનવીને પોતાનો અહમ નડે છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational