STORYMIRROR

Umesh Tamse

Inspirational

4  

Umesh Tamse

Inspirational

તને...

તને...

1 min
27.1K


આવ મારામાં કેદ કરી લઉં તને,

મુજ હૈયામાં પ્રવેશ કરી દઉં તને.

છોડી ના દેતી મને એકલો તું,

મારા શ્વાસમાં ભરી લઉં તને.

છે સુંદર છબી આપની જગમાં,

આજ હૈયાના ફ્રેમમાં મઢી દઉં તને.

ના થા ઉદાસ જિંદગીથી તું હવે,

ખુશીયોના મહેલમાં પુરી દઉં તને.

બેસ, ના એકલી નિરાશ થઇ આમ,

આવ પ્રેમભર્યા બાથમાં ભરી લઉં તને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational