STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational

4  

Prahladbhai Prajapati

Inspirational

મસીહા નર ધુત્કારી પામે છે

મસીહા નર ધુત્કારી પામે છે

1 min
25.4K


નભ સમા ખુલ્લા માહોલમાં ચારે બાજુ વેલી છે વાડની,

સૌ કોઈને સ્વતંત્ર જીવવાનો અધિકાર છે છે અને નથી.

ધર્મ કર્મ મર્મ ને અહમના અરમાનોની છે ભરમાર હેલી,

એકબીજાથી દૂર નદી કિનારાનાં મિલન શક્ય બખૂબી.

બંધન એક બીજાનાં પૂરક છે,છે ને નથી જનોની મેદની,

માંહી સૌ દાવા લઇ હળે મળે ને છળે એવી કરમ કથની.   

નરા પેચી નર ટોળાં સમુહોથી દૂર અજ્ઞાત સ્થળે આરાધે?

મસીહા નર એક લક્ષી રહી સમૂહે ધુત્કારી પામે છે અનેક.  


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational