STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

નવી આશ બની

નવી આશ બની

1 min
113

તોડી દીવાલ અંધારાની એ આવશે ઉજાસ બની

મળે નહિ શબ્દો, ત્યારે એ આવશે ગઝલનો પ્રાસ બની


દોસ્ત તો દોસ્ત છે, જીવનના જંગ માં એ ઢાલ છે.

ઘેરાઈ જશે જ્યારે નિરાશા ના વાદળો

ત્યારે એ આવશે એક નવી આશ બની


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational