STORYMIRROR

Urmi Trivedi

Others

2  

Urmi Trivedi

Others

સાચો પ્રેમ !

સાચો પ્રેમ !

1 min
200

પ્રેમમાં પાત્રોને પોતાની પહેચાન નથી હોતી,

ગુલાબનાં પુષ્પોની કદી ઓળખાણ નથી હોતી.


"પ્રેમ છે", એમ કહી તો દે છે. પણ...

દરેકમાં તેને નિભાવવાની તાકાત નથી હોતી.


સામગ્રીને રેટ આપો
લોગિન