STORYMIRROR

Urmi Trivedi

Inspirational Others Children

3  

Urmi Trivedi

Inspirational Others Children

મસાલાનો રાજા મરી

મસાલાનો રાજા મરી

1 min
174

મસાલાનો રાજા હું તો મરી છે મારું નામ,

સફેદ કાળો રંગ છે મારો કરું અસરદાર કામ.


શરદી કફમાં રાહત આપું, પાચન તમ વધારુ, 

જો શરીર વધારે હોય તો તે પણ સંગ ઘટાડું.


એન્ટીઓક્સીડન્ટ છે ભરપૂર, જે શરીર અંગ બચાવે,

પ્રેશર હોય કે કેન્સર, સંગ હૃદય રોગથી બચાવે.


પિપરીન નામનું તત્વ છે મારું જે કરક્યુમીન શોષાવે,

વાત કફ ને મારી એતો પિત્ત પ્રમાણ વધારે.


હળદર ઈલાયચી જીરા સાથે એતો પેર બનાવે, 

બધા મસાલા સાથે એક અનોખી ઓળખ બનાવે.


રેસા, આયર્ન, કેલ્શિયમથી ભરપૂર હું, 

સંગ પોટેશિયમ મેગ્નેશિયમ પણ ઘણું આપું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational