STORYMIRROR

Urmi Trivedi

Others

3  

Urmi Trivedi

Others

આજ જન્મદિન તારો

આજ જન્મદિન તારો

1 min
540

આજ જન્મદિન તારો, ને એના ઉપર ઉત્સાહ મારો,

આજ બધો સ્નેહ તારો, પણ છૂપાયેલો ભાવ મારો,


જોઈ સ્મિત તારા ચહેરે, ઊગતો હર દિ સૂરજ મારો,

ક્ષણ ભર જીવી લઈએ, આ દિ ફક્ત તારો છે તારો.


Rate this content
Log in