STORYMIRROR

Urmi Trivedi

Abstract Inspirational Others

3  

Urmi Trivedi

Abstract Inspirational Others

મસાલાનો પ્રમુખ તજ

મસાલાનો પ્રમુખ તજ

1 min
245

મસાલાનો પ્રમુખ હું તો તજ છે મારું નામ,

હળુ મળું આદુ મરીયા સાથે કરું અસરદાર કામ.


પાચન વધારી કફ મટાડુ, સ્ફૂર્તિ તમ વધારુ, 

જાડા હોવ કે પાતળા, સૌને હું સંભાળું.


સીનેમાલ્ડીહાઇડ એન્ટીઓક્સીડન્ટ છે મારું, 

જે શરીર રોગ ઘટાડે, સંગ બ્લડ સરક્યુલેશન વધારે.


કફ, વાતમાં રાહત આપું, પાચન તમ સુધારૂં,

જો શરીર વધારે હોય તો તે પણ સંગ ઘટાડુ. 


આયર્ન કેલ્શિયમથી ભરપૂર હું, રેસા તમને આપું,

પોટેશિયમ મેગ્નેશિયમ જેવાં મિનરલ પણ સંભાળું.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Abstract