Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

4.0  

Manishaben Jadav

Inspirational

મળેલા સંબંધો પ્રેમથી વધાવી

મળેલા સંબંધો પ્રેમથી વધાવી

1 min
195


સ્નેહના સંબંધો હોય મોંઘેરાને મીઠાં

એ સાચવવા જિંદગીભર બહું અઘરા

મળેલા સંબંધો પ્રેમથી વધાવી લેજો...!


માતા-પિતા ભગવાને આપેલા આશીર્વાદ

એના થકી જ મળે જીવનમાં સ્નેહ અનેરા

મળેલા સંબંધો પ્રેમથી વધાવી લેજો...!


ભાઈ-બહેન એ તો મસ્તીના ખજાના

એના વિના તો બાળપણ સૌના અધૂરાં

મળેલા સંબંધો પ્રેમથી વધાવી લેજો...!


મળે જેને મિત્ર જીવનમાં સાચાં સાથી

એતો લોહીના સંબંધોથી પણ મહામૂલી

મળેલા સંબંધો પ્રેમથી વધાવી લેજો...!


પરિવાર એ તો સુખદુઃખ કેરા સંગાથી

એના વિના તો ‌સૌ વ્યક્તિ જ અકેલી

મળેલા સંબંધો પ્રેમથી વધાવી લેજો...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational