શતાબ્દી મહોત્સવ
શતાબ્દી મહોત્સવ
પ્રમુખ સ્વામી
મહારાજ શતાબ્દી
મહોત્સવ છે
અમદાવાદ
આંગણે આવે રૂડો
સૌભાગ્ય સૌના
ઉજવીએ આ
શતાબ્દી હરખથી
કરો આનંદ
નહી જ મળે
ફરી અવસર આ
જીવતે જીવ
કરી લો સેવા
રાજીપો મેળવવા
આ ભવમાં જ.
પ્રમુખ સ્વામી
મહારાજ શતાબ્દી
મહોત્સવ છે
અમદાવાદ
આંગણે આવે રૂડો
સૌભાગ્ય સૌના
ઉજવીએ આ
શતાબ્દી હરખથી
કરો આનંદ
નહી જ મળે
ફરી અવસર આ
જીવતે જીવ
કરી લો સેવા
રાજીપો મેળવવા
આ ભવમાં જ.