Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bankim Brahmbhatt

Romance

3  

Bankim Brahmbhatt

Romance

આકર્ષણ અજબનું

આકર્ષણ અજબનું

1 min
194


તારુ ને મારુ આકર્ષણ અજબનું....


ના તું મુજ વિના રહી શકે

ના હું તુજ વિના રહી શકું,


લોક કરે વિચાર ઘણાં

શું આ છે અનેરી પ્રિત...


ના મને ફીકર કોઈની

ના તને ફીકર કોઈની,


કહેશે જેને જે કહેવું હોય તે

પણ ન રહી શકીએ હેત વિના,


આ ચુંબકીય અમારો પ્રેમ

કરશે દુનિયા વાત અમારી,


લેવાશે દાખલા ને કઈ ઉદાહરણો

પ્રેમ તો કરી જાણે 'ચંદ્ર'ને ચકોરી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance