STORYMIRROR

Ashish Parmar

Drama

3  

Ashish Parmar

Drama

અંદાજ જુદાં.

અંદાજ જુદાં.

1 min
256


ભાવ જુદાં , ભાવાર્થ જુદાં,

શબ્દ જુદાં, શબ્દાર્થ જુદાં,


હ્રદય હ્રદય ના ભાવ જુદાં

સૌ સૌના ઘાવ પણ જુદાં,


માનવી માનવીની જાત તો એક

પણ માનવ માનવે મન જુદાં...


કોઇ લાખનો તો કોઇ ખાખનો

સૌના વેચાણનાં ભાવ જુદાં..!


મહામુલુ આ માનવજીવન

જીવવાના અંદાજ જુદાં ...!!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama