STORYMIRROR

kusum kundaria

Drama

3  

kusum kundaria

Drama

વીતી જાશે

વીતી જાશે

1 min
165

પળ તો પળમાં વીતી જાશે.

ખુશી ક્ષણમાં વીતી જાશે,


ખોટી વાતો માને એનું,

જીવન છળમાં વીતી જાશે,


જિદ્દી છે એને સમજાવો,

આયુ વળમાં વીતી જાશે,


સાચી વાતો નહિ માનો તો,

એ અટકળમાં વીતી જાશે,


ધક્કાથી જીવો તો શ્વાસો

 ખોટા બળમાં વીતી જાશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama