STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

ગીત સંગીત

ગીત સંગીત

1 min
174

ગીત સંગીતની દુનિયામાં મળે સૌને આનંદ

સૌને પોતાનું સંગીત ગમે મેળવતા આનંદ,


પ્રાદેશિક સંગીત લોકસંગીત એ ભારતીય સંસ્કૃતિ

લોકગીતો સુગમ સંગીતમાં મળે અનેરો આનંદ,


ગીતો કેવા મધુર ગવાતા ! મનને મળે આનંદ

હાર્મોનિયમ, તબલા, મંજીરા સંગીતમય આનંદ,


આધુનિક ગીતો પણ કેવા હોય એ બધાને ખબર

મનભાવન સંગીત ભક્તિ ગીતો આપે છે આનંદ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama