ધૂળમાં રમો ધુળેટી
ધૂળમાં રમો ધુળેટી
ધૂળમાં ખેલી
મોજ ભીતરે માણી
રમો ધુળેટી
હરખે હૈયા
મલકે જૂવો છૈયા
ખીલ્યો કેસુડો
રંગ ભરી દે
વ્હાલમ કેસૂડાં સંગ
વ્હાલી ધુળેટી.
ધૂળમાં ખેલી
મોજ ભીતરે માણી
રમો ધુળેટી
હરખે હૈયા
મલકે જૂવો છૈયા
ખીલ્યો કેસુડો
રંગ ભરી દે
વ્હાલમ કેસૂડાં સંગ
વ્હાલી ધુળેટી.