STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama

સફળતા

સફળતા

1 min
126

જિંદગીની સફળતા ફકત વિચારોમાં નથી,

જે વિચાર ન આચારમાં કોઈ મતલબ નથી,


કોશિશ કશિશ સાથે કરો કંઈ અશક્ય નથી,

ફક્ત વિચારોમાં જીવાતી જિંદગી સફળ નથી,


વિચારે વિચારમાં વધુ વાસ્તવે જીવનમાં નથી,

છે તો ફક્ત હયાતે કર્મ મર્મમાં કશું વધુ નથી,


આશ કે વિશ્વમાં કંઈ સફળતા જીવનમાં નથી,

"રાહી" સફળતા અહીં ફક્ત વિચારમાં નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama