STORYMIRROR

Kaushik Dave

Drama Others

3  

Kaushik Dave

Drama Others

આજના મિત્રો

આજના મિત્રો

1 min
172

મોજશોખના શોખીન, કરવી છે મજા

એવા મિત્રો બહુ મળશે જીવનમાં

જોજો હોં સાવચેત રહેજો

નહિતર જીવનભરની મળશે સજા,


દુઃખી થશો, એવા મિત્રોથી દૂર રહેશો

સાચા મિત્રો ના ઓળખી શકશો 

તમાશો જોઈ રહેશે દુનિયા 

એકલા પડવાની મળશે સજા,


ઓળખો આપણા મિત્ર

કસોટી પર ખરા ઉતરે મિત્ર,

આપણે પણ બનવું સાચા મિત્ર

જીવનભર યાદ રહે છે મિત્ર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama