STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

હરખની હેલી

હરખની હેલી

1 min
19

હરખની હેલી ચડી,

રે ભાઈ,

હરખની હેલી ચડી,


આજ મન જાગ્યો ઉમંગ,

વરસતાં વારસદનો રે,


ચડ્યો ગગને કાળો ડીબાંગ,

મન મયુર બની નાચે રે,


હરખની હેલી ચડી,

 રે ભાઈ,

હરખની હેલી ચડી,


તરસતી ધરા જુવે વાટ,

ભીંજાવું હું મન મૂકીને આજ,


ગાજે છે, ચમકે છે રે,

વરસે એટલી વાટ મારે,


હરખની હેલી ચડી,

 રે ભાઈ,

હરખની હેલી ચડી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama