તું જતી રહી કેમ
તું જતી રહી કેમ
તું જતી રહી કેમ,
મને એકલો મૂકી,
મને તારા રે વગર,
જીવાતું નથી,
મને તારા રે વગર,
રહેવાતું નથી,
તું જતી રહી કેમ,
મને એકલો મૂકી,
પલ પલ કેમ મારો જાય,
તને શું રે ખબર,
હું તો કેમ રે જીવું,
તું શું રે જાણે,
તું જઈ રહી કેમ,
મને એકલો મૂકી,
હું હાલત અમારી,
તું શું રે જાણે,
તારી વેણી ના ફૂલોને,
કોણ રે સજાવે,
મારા દિલના આ આંસુને,
કોણ રે સમજાવે,
તું જતી રહી કેમ,
મને એકલો મૂકી,
તું શું રે સમજી ને,
ચાલી રે ગઈ,
મને તડપતો મૂકી,
આમ કેમ ચાલી ગઈ,
તું જતી રહી કેમ,
મને એકલો મૂકી,
આશા મારી તે,
કેમ નિરાશામાં ફેરવી,
તું જતી રહી કેમ,
મને એકલો મૂકી.
